News of Tuesday, 5th August 2025
જામનગરમાં પ્રદર્શન મેદાનમા લોકમેળા સામે મનાઈહુકમ મેળવવા કોર્ટમાં અરજી કરનારને 10,000નો દંડ ફટકાર્યો
એક્ટિવિસ્ટ કલ્પેશ આશાણીને ગયા વર્ષે દાવો પાછો ખેંચ્યો હતો, આ વર્ષે કોર્ટે દંડ સાથે દાવો કાઢી મૂક્યો.

જામનગરના પ્રદર્શન મેદાનમાં લોકમેળો યોજવા સામે મનાઇ હુકમ મેળવવાનો દાવો અદાલતે ફગાવી દઈને અરજદારને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે. લોકમેળામાં ભીડ અને ટ્રાફિક જામ તેમજ અકસ્માતની ભીતિ સર્જાશે, તેવી દહેશત વ્યક્ત કરી લોકમેળો યોજવા સામે મનાઈ હુકમ મેળવવા દાવો કર્યો હતો. એક્ટિવિસ્ટ કલ્પેશ આશાણીને ગયા વર્ષે દાવો પાછો ખેંચ્યો હતો, આ વર્ષે કોર્ટે દંડ સાથે દાવો કાઢી મૂક્યો. હતો
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
