News of Tuesday, 5th August 2025
કોટડા સાંગાણીના હડમતાળા GIDC વિસ્તારમાં દીવાલ પાડતા એકનુ મોત
હડમતાળાના COSMOS ટેક્નોકાસ્ટ પ્રા.લી. માં દીવાલ પાડતા એકનું મોત: કારખાનામાં હિટ ટ્રીટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં જૂની દીવાલ બ્રેકર વડે બે લોકો પાડી રહ્યા હતા.

રાજકોટના કોટડા સાંગાણી તાલુકાનાં હડમતાળા GIDC વિસ્તારમાં દીવાલ પાડતા એકનુ મોત થયું છે. હડમતાળાના COSMOS ટેક્નોકાસ્ટ પ્રા.લી. માં દીવાલ પાડતા એકનું મોત થવા પામ્યુ છે. કારખાનામાં હિટ ટ્રીટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં જૂની દીવાલ બ્રેકર વડે બે લોકો પાડી રહ્યા હતા. દીવાલ પાડતા સમયે દિવાલનો ગાબડું માથે પડતા એકનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે અન્યનો આબાદ બચાવ થવા પામ્યો હતો.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
