<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

જામનગર જિલ્લા એસ.સી./એસ.ટી. સેલના એ.એસ.આઈ.રમેશભાઈ બાવળિયાનું અવસાન

જામનગર::જિલ્લા એસ.સી./એસ.ટી. સેલ ખાતે ફરજ બજાવતા એ.એસ.આઈ.  રમેશભાઈ રત્નાભાઈ બાવળિયાનું આજે કેન્સરની સારવાર દરમિયાન દુ:ખદ અવસાન થયેલ છે. 

(1:37 PM IST)