તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 6th August 2025
૬ ઓગસ્ટ ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ

રાજકોટ, તા. ૬ : ટેકનિકલ કારણોસર, ૬ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ
૧) ટ્રેન નંબર ૭૯૪૫૨ મોરબી-વાંકાનેર
૨) ટ્રેન નંબર ૭૯૪૪૨ મોરબી-વાંકાનેર
૩) ટ્રેન નંબર ૭૯૪૫૪ મોરબી-વાંકાનેર
૪) ટ્રેન નંબર ૭૯૪૪૪ મોરબી-વાંકાનેર
૫) ટ્રેન નંબર ૭૯૪૪૬ મોરબી-વાંકાનેર
૬) ટ્રેન નંબર ૭૯૪૪૮ મોરબી-વાંકાનેર
૭) ટ્રેન નંબર ૭૯૪૪૧ વાંકાનેર-મોરબી
૮) ટ્રેન નંબર ૭૯૪૪૩ વાંકાનેર-મોરબી
૯) ટ્રેન નંબર ૭૯૪૫૩ વાંકાનેર-મોરબી
૧૦) ટ્રેન નંબર ૭૯૪૪૫ વાંકાનેર-મોરબી
૧૧) ટ્રેન નંબર ૭૯૪૪૭ વાંકાનેર-મોરબી
૧૨) ટ્રેન નંબર ૭૯૪૫૧ વાંકાનેર-મોરબી
રેલ યાત્રીઓને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફાર
મુસાફરોની ઓછી સંખ્યાને કારણે રાજકોટ-ભુજ સ્પેશિયલ ટ્રેન રદ
પヘમિ રેલવે દ્વારા હાલમાં મુસાફરોની ઓછી સંખ્યાને કારણે ટ્રેન નંબર ૦૯૫૪૫/૦૯૫૪૬ રાજકોટ-ભુજ-રાજકોટ ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની વિગતો નીચે મુજબ છેઃ
ટ્રેન નંબર ૦૯૫૪૫ રાજકોટ-ભુજ ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ૦૭ ઓગસ્ટ, ૨૦૨૫ થી ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી રદ રહેશે.
ટ્રેન નંબર ૦૯૫૪૬ ભુજ-રાજકોટ ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ૦૮ ઓગસ્ટ, ૨૦૨૫ થી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી રદ રહેશે.
ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
