<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

ભાણવડ તાલુકામાથી વધુ એક યુવતીને વિધર્મીની ચુંગાલમાંથી પોલીસે છોડાવી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૬ :ભાણવડ તાલુકામાથી વિધર્મી ઇસમ હિન્દુ બહેનને ભગાડી ગયેલ હતો.

        જેને દ્વારકા પોલીસની ટીમના અથાગ પ્રયાસોથી બહેનને શોધી લેવામાં આવેલ અને સલામત રીતે તેના પિતા ને પરત સોંપેલ આમ જિલ્લા માં વધુ એક યુવતીને વિધર્મીની ચુંગાલમાંથી પોલીસે છોડાવી છે.

(4:43 PM IST)