<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

કસ્‍તુરબા સ્‍ત્રી વિકાસ ગૃહ જામનગરની લાભાર્થી દીકરીઓ દ્વારા દેશના જવાનોને રાખડી મોકલાવી

કસ્‍તુરબા સ્‍ત્રી વિકાસ ગૃહ જામનગરની લાભાર્થી દીકરીઓ દ્વારા દેશના જવાનોને રાખડી મોકલાવી

 

 જામનગરઃ રક્ષાબંધન નિમિત્તે, જામનગરની કસ્‍તુરબા સ્‍ત્રી વિકાસ ગૃહ પરિવારની લાભાર્થી દીકરીઓ દ્વારા દેશના જવાનો માટે રક્ષા સૂત્ર (રાખડી) બનાવી ને, સમાજસેવી કોર્પોરેટર ડિમ્‍પલ બેન રાવળ ને સુપ્રત કરવામાં આવી. આ વેળા એ સંસ્‍થાના પ્રમુખ  કરશનભાઈ ડાંગર, કા.મંત્રી પાર્થ પંડ્‍યા, શાળાના આચાર્યો હિનાબેન, ભાવીશાબેન અને કર્મચારીઓ તેમજ રાખડી બનાવનાર લાભાર્થી દીકરીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં, સૌ એ દેશના જવાનો ને શુભેચ્‍છા પાઠવી હતી

(1:25 PM IST)