News of Friday, 8th August 2025
આટકોટમાં સવારે ધુમ્મસ છવાયુ

આટકોટઃ બીજાં દીવસે પણ વાતાવરણમાં પલટો આવ્યો વહેલી સવારે ધુમ્મસ છવાઇ કુદરતે કરવટ બદલી હોય તેમ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો અને ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાઇ ગઇ હતી વાહનચાલકો ને લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવું પડ્યું હતું લોકો પણ અચંબામાં પડી ગયા શિયાળામાં ઝાકળ છવાઇ પણ આ ચોમાસામાં ધુમ્મસ છવાઈ કુદરત પણ ગજબ છે કયારેક ગરમી કયારેય ધોધમાર વરસાદ ઋતુ પરિવર્તન થાય છે.(તસવીરઃ કરશન બામટા-આટકોટ)
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
