હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 8th August 2025
ઇશ્વરીયા ગામે બે મોઢા વાળું વાછરડું જન્મ્યું:

આટકોટ ઇશ્વરીયા ગામે રહેતાં કેશુભાઈ રવજીભાઈ માલવિયાને ત્યાં ગાય એ બે મોઢા વાળા વાછરડુંનો જન્મ આપ્યો ત્યારે લોકો પણ અચંબિત થઈ ગયા બે મોઢા વાળા વાછરડું જન્મ્યું જેની વાત વાયુવેગે પ્રસરી જતાં જેને જોવા માટે લોકો ઉમટયાં હતાં, ત્યારે કહેવાય છે કે હવે કળયુગ તેનાં સ્વરૂપ બતાવી રહ્યો છે નાનાં એવાં ઇશ્વરીયા ગામે જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જોકે આ વાછરડું થોડા સમય પછી મુત્યુ પામ્યું હતું. કુદરતની કળા પણ ગજબ છે. (તસવીરઃ કરશન બામટા)
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
