<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

જામનગર જ્ઞાનગંગા સ્કૂલની બાળાઓએ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા ડી.વાય.એસ.પી વી.કે.પંડ્યા ને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી

જામનગર:: રક્ષાબંધન ના પવિત્ર ત્યોહાર ની ઉજવણી અર્થે જામનગર ની જ્ઞાનગંગા સ્કૂલ ની બાળાઓ એ પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલુ  તથા ડી.વાય.એસ.પી  વી.કે.પંડ્યા  ને રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી સાથોસાથ  અધિકારી શ્રી ઓ એ બાળાઓ ને  શુભકામનાઓ પાઠવી રક્ષાબંધન ની ઉજવણી કરવા મા આવેલ હતી.(તસ્વીર-અહેવાલ:મુકુંદ બદિયાણી-જામનગર)

(4:16 PM IST)