<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

માળિયા કચ્છ હાઈવે પર ગમખ્વાર અકસ્માત બાદ લાંબી વાહનોની કતારો લાગી.

કલાકો સુધી ટ્રાફિકજામમાં લાંબી વાહનોની કેટલાય કિલોમીટર સુધીની કતારો જોવા મળી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના માળિયા સુરજબારી પુલ પાસે ત્રણ વાહનોમાં અકસ્માત બાદ આગ લાગી હતી જે ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો સહીત ચારના મોત થયા હતા અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો અને કલાકો સુધી ટ્રાફિકજામમાં લાંબી વાહનોની કેટલાય કિલોમીટર સુધીની કતારો જોવા મળી હતી.

(10:17 PM IST)