તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
ખંભાળીયાના શીવ મંદિરોમાં શ્રાવણ માસમાં વિશેષ દર્શન

ખંભાળીયાઃ હાલ શ્રાવણ માસ ચાલતો હોય ખંભાળીયા શીવ મંદિરોમાં વિશેષ શીવ દર્શન પુજા યોજાતી હોય છે જયારે તાજેતરમાં ખંભાળીયાના જાણીતા ખામનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ, સિધ્ધનાથ મહાદેવ, વડમા ધીંગેશ્વર મહાદેવ વિ. શીવ મંદિરોમાં વિશેષ પુજા દર્શન યોજાયા હતા જેમાં ભાવિકો દર્શનાર્થે ઉમટયા હતા.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
