તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
આટકોટમાં ભુદેવોએ જનોઇ બદલી

આટકોટઃ આજે બળેવના દિવસે ભુદેવો દ્વારા જનોઇ બદલાવવામાં આવી આટકોટ નવાગામ પાસે આવેલ બ્રહ્મર્ષિનાં ઋષિકુમારનાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભુદેવોએ જનોઇ બદલી હતી. આચાર્ય આશિષભાઇ ભટ્ટ સહિત ભૂદેવો મંત્રોચ્ચાર કર્યા હતા શ્રી ભૂદેવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ચેતનભાઇ પંચોલી સહિત ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરોઃ કરશન બામટા-આટકોટ)
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
