<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

મચ્છુ હોનારતમાં બચાવકાર્ય કરતી આર.એસ.એસ.ની ટીમનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરતા'તા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી તા.૧૧ : મચ્છુ હોનારતમાં બચાવકાર્ય કરતી RSSની ટીમનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરતા હતા. મોરબી અને મચ્છુ સાથે નોખો સંયોગ છે.

મચ્છુ હોનારતમાં બચાવકાર્ય કરતી RSS ની ટીમનું નેતૃત્વ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના નરેન્દ્રભાઈ મોદી  કરતા હતા. તેમની સાથે વર્તમાનમાં પશ્ચિમ સંઘચાલાક ડો. જયંતિભાઈ ભાડેસીયા સહીત અનેક સંઘના કાર્યકરોએ મૃતદેહોની અંતિમવિધિથી માંડી શહેરમાંથી કીચડ ઉંલેચવામાં દિવસ રાત એક કરી કાબિલેદાદ કામગીરી કરી હતી.

(8:58 AM IST)