<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

જેતપરમાં રોડ તૂટી જતા સ્વ ખર્ચે રીપેર કરાવતા અજય લોરીયા.

લોકોને પડતી હાલાકી દૂ૨ ક૨વા અજય લોરીયા દ્વારા આ રોડ ઉપર સ્વ ખર્ચે રીપેરીંગ કામ કરાયું

( પ્રવિણ વસિ દ્વારા ) મોરબી : મોરબી- જેતપર હાઈવે તાજેતરમાં બનાવામાં આવેલ હતો. જેમાં જેતપર ગામ પાસેનો રોડ તૂટી જતા લોકોને હાલાકી પડી રહી હતી. તેવામાં ગ્રામજનોએ જિલ્લા પંચાયતના અજય લોરીયાને જાણ કરી હતી. જેથી લોકોને પડતી હાલાકી દૂ૨ ક૨વા અજય લોરીયા દ્વારા આ રોડ ઉપર સ્વ ખર્ચે રીપેરીંગ કાસમ ક૨ાવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.

(10:27 PM IST)