તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
મહુવાના મોટા ખુંટવડા જેસર રોડ પર બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર : બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત
મૃતક યુવાન નું નામ મહેશભાઈ અને ગામ થોરાળા તા.મહુવા હોવાની પ્રાથમિક વિગત

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા જેસર રોડ પર બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.મૃતક યુવાન નું નામ મહેશભાઈ અને ગામ થોરાળા તા.મહુવા હોવાનું જાણવા મળેલ છે તેવી પ્રાથમિક માહિતી મળી હોવાનું રહીમ આર વસાયાએ એક અખબારી યાદીમાં જણાવાયું છે
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
