<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

મોરબીના રંગપર ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી.

યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના રંગપર ગામે રહેતા ધરમશીભાઈ દાનાભાઈ સાગઠિયા ઉ.40 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.


 

(12:25 AM IST)