હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હર ઘર તિરંગા

લોધીકામાં યોજાઇ તિરંગા યાત્રામાં :.. લોધીકામાં તીરંગા યાત્રામાં તાલુકાના અધિકારીઓ પોલીસ જવાનો તેમજ તાલુકા વિકાસ અધિકારી પી.આર સિંધવ નાયાબ ટીડીઓ ગણાત્રા પદાધિકારીઓ લોધીકા તાલુકા ભાજપ પ્રભારી રાજકોટ APMC ચેરમેન જયેશભાઇ બોધરા પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા જીલ્લા પંચાયત સદસ્ય મોહનભાઈ દાફડા જીલ્લા ભાજપ મંત્રી વિશાલભાઈ ફાગલીયા તાલુકા ભાજપ પ્રમુખ ડો. પ્રકાશભાઈ વિરડા મહામંત્રી મયુરસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ વિપુલભાઈ મોરડ તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભુપેન્દ્રસિંહ જાડેજા રા.લો સંધ ડિરેકટર મનસુખભાઇ સરધારા તાલુકા પંચાયત સદસ્ય ભરતસિંહ જાડેજા યુવા ભાજપ ના મયુરસિંહ જાડેજા યોગીરાજસિંહ જાડેજા તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ કિશોરભાઈ ખીમસુરીયા મહામંત્રી પ્રકાશભાઇ પરમાર તાલુકા પંચાયત સદસ્ય ઉમેશભાઈ દેસાઈ તાલુકા પંચાયત અધ્યક્ષ ઉમેશભાઈ પાભર તાલુકા પંચાયત સદસ્ય કિશોરભાઈ વસોયા બક્ષીપંચ મોરચા ઙ્કમુખ પ્રવિણભાઇ માલકીયા પૂર્વ મહામંત્રી મોહનભાઈ ખુટ પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયભાઈ સોજીત્રા તેમજ સરપંચો આગેવાનો શાળાના બાળકો જોડાયા શિક્ષક ગણો ઉપસ્થિત રહેલ. (પ-૮)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
