<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

‘‘જય દ્વારકાધીશ'' ના નારા સાથે ભુપેન્‍દ્રભાઇ પટેલનું સન્‍માન ઓખા

વિશ્વ સિંહ દિવસના રાજ્‍ય કક્ષાના કાર્યક્રમમાંમુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના આગમન નિમિત્તે જિલ્લા ભાજપ દ્વારા ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું.આ ્‌પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી મુરુભાઈ બેરા, લોકસભા સાંસદ સભ્‍ય શ્રીમતી પૂનમબેન માડમ,દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયુરભાઈ ગઢવી, જિલ્લા મહામંત્રી શ્રી યુવરાજસિંહ વાઢેર, શ્રી રસિકભાઈ નકુમ અને શ્રી ભરતભાઈ ગોજીયા ઉપસ્‍થિત રહ્યા હતા. ‘‘જય દ્વારકાધીશ''ના ગાજતા નારા વચ્‍ચે મુખ્‍યમંત્રીશ્રીનું સન્‍માન કરી સૌએ વિશ્વ સિંહ દિવસને યાદગાર બનાવ્‍યો.  આલાપ ભરતભાઈ બારાઈ- ઓખા (દ્વારા)  

(12:01 PM IST)