<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

પાટણમાં લાંચ લેતો હોમગાર્ડ પકડાયો

બીલ મંજુર કરવા બે હજારની માંગણી કરતા ભુજ એસીબીના ડીવાયએસપી કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પાટણ એસીબી ટીમે છટકુ ગોઠવી રંગેહાથ ઝડપી લીધો

રાજકોટ તા.૧૨: પાટણ શહેર હોમગાર્ડ યુનિટ કચેરી ખાતે ભુજ એસીબીના ડીવાયએસપી કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પાટણ એસીબીના પી.આઇ. એમ. જે. ચોૈધરી તથા સ્‍ટાફે છટકુ ગોઠવી હોમગાર્ડ જવાનના ૧૨૦૦૦ નું બિલ મંજુર કરવા સબબ ૨૦૦૦ ની લાંચની માંગણી કરનાર હોમગાર્ડ જવાન રાજેશકુમાર કાંતિલાલ વૈષ્‍ણવને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.(૨.૨૩)

(4:00 PM IST)