News of Tuesday, 12th August 2025
મોરબી માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમી નિમિત્તે કાલે બુધવારથી 6 દિવસનું વેકેશન.
૧૩ ઓગસ્ટથી ૧૮ ઓગસ્ટ સુધી હ૨૨ાજીનું તમામ કામકાજ બંધ રહેશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, મોરબી દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવી છે. મોરબી વેપારી એસોસિએશનની માંગણીને ધ્યાનમાં રાખીને, તારીખ ૧૩/૦૮/૨૦૨૫ થી ૧૮/૦૮/૨૦૨૫ સુધી હ૨૨ાજીનું તમામ કામકાજ બંધ રહેશે.
માર્કેટ યાર્ડનું કામકાજ તારીખ ૧૯/૦૮/૨૦૨પ, મંગળવારથી રાબેતા મુજબ ફરી શરૂ થશે. આ અંગે એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોને નોંધ લેવા યાદીમાં જણાવાયુ છે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
