<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

પોરબંદર શ્રી ચંદ્રમૌલીશ્‍વર મહાદેવને સાવન- ભાદો શ્રૃંગાર : પૂ.ભાઇશ્રી ઉપસ્‍થિત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૩: સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં પરમ પાવન શ્રાવણ માસની વદ એકમના દિવસે ભગવાન ચંદ્રમૌલીશ્વર મહાદેવને સાવન-ભાદો શળંગાર મનોરથના દર્શન યોજાયા હતા. પૂજ્‍ય ભાઈશ્રી સાયં આરતીમાં ઉપસ્‍થિત રહ્યા હતા અને વિશેષ મનોરથના દર્શન કર્યા હતા.  પોરબંદર શહેર અને આસપાસના  ભક્‍તજનોએ દર્શનનો લાભ લીધો હતો.(તસ્‍વીર-મુકેશ વાઘેલા - જુનાગઢ)

(10:45 AM IST)