<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

મેંદરડાના સુરજગઢની યુવતિએ ઝેરી દવા પી લેતાં મોત નિપજ્‍યું

રાજકોટ તા. ૧૩: જુનાગઢના મેંદરડા તાબેના સુરજગઢ ગામે રહેતી નેહાબેન મુળુભાઇ તગમડીયા (ઉ.વ.૨૦) ગત તા. ૧૦ના રોજ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. મેંદરડા પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(10:52 AM IST)