<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

બેટ દ્વારકામાં જન્‍માષ્ટમીએ ઠાકોરજીના દર્શનનાં સમયમાં ફેરફાર

(આલાપ ભરતભાઈ બારાઈ-ઓખા દ્વારા) આવતા જન્‍માષ્ટમીના પવિત્ર તહેવારે શ્રી બેટ દ્વારકા ઠાકોરજીના દર્શનની સારિ રીતે લાભ લઈ શકે તે માટે ભક્‍તોને સુવિધા મળે તે હેતુથી બેટ દેવસ્‍થાન સમિતી દ્વારા ખાસ સમય સૂચિ જાહેર કરવામાં આવી છે.

તા. ૧૬/૦૮/૨૦૨૫ - શનિવાર (જન્‍માષ્ટમી)

 

સમય                       કાર્યક્રમ

સવારે       ૫-૩૦  શ્રી ઠાકોરજીની મંગલા આરતી

સવારે ૮-૦૦       શ્રી ઠાકોરજીની મોર આરતી

સવારે ૮-૩૦       પાટ બંધ પંખ્‍યામળતથી તાાન

સવારે ૯-૧૫       નિત્‍ય મંગળ મુખવાસ

સવારે ૯-૩૦       મંગળ આરતી (દ્વારકેશ ધ્‍વજ)

સવારે ૯-૦૦ થી

બપોરે ૧૨-૩૦      ઠાકોરજીના દર્શન

બપોરે ૧૨-૩૦      રાજભોગ દર્શન

સાંજે -પ-૦૦ સુધી  ઠાકોરજીના દર્શન

સાંજે પ-૦૦ ઉતાવળધારણ ધર્મ

રાત્રે ૧૨-૩૦        પાટ બંધ પંખ્‍યામળતથી તાાન દર્શન

     તા. ૧૭/૦૮/૨૦૨૫ - રવિવાર (પારણું મહોત્‍સવ)

સમય               કાર્યક્રમ

સવારે ૫-૦૦       મંગલા આરતી દર્શન

સવારે ૮-૦૦       મોર આરતી દર્શન

સવારે ૮-૩૦       પાટ બંધ પંખ્‍યામૃતથી સ્‍નાન દર્શન

બપોરે ૧૨-૩૦      રાજભોગ દર્શન

સાંજે ૫-૦૦ સાંજ આરતી દર્શન

રાત્રે ૮-૦૦     શયન આરતી દર્શન

(11:35 AM IST)