<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

ગિરનારમાં સંતોની મુલાકાત લેતા એકનાથશિંદે

 

જુનાગઢઃ ભવનાથ ગિરનાર ખાતે મહારાષ્‍ટ્રના  નાયબ મુખ્‍યમંત્રી એકનાથ શિંદેએ રાષ્‍ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ અને પૂ. ઇન્‍દ્રભારતીબાપુની મુલાકાત લીધી હતી ત્‍યારે બંન્‍ને સંતોને પ્રમાણ કરતા શ્રી શિંદે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી તસ્‍વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:15 PM IST)