<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

મેંદરડામાં જુગાર રમતા ૪૦ ઝડપાયાઃ ૧૯.૬૪ લાખનો મુદામાલ જપ્‍ત

ખેતરના ગોડાઉનમાં જુગારનો અખાડો ચાલતો'તોઃ જુનાગઢ ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી

જુનાગઢ, તા. ૧૩ : મેંદરડા પોલીસ સ્‍ટેશનના સામાકાંઠા વિસ્‍તારની વાળીમાંથી જુગાર રમતા કુલ-૪૦ ઇસમોને રોકડ રૂ.૨,૦૧,૦૯૦/- તથા અન્‍ય મુદામાલ સહિત કુલ  રૂ.૧૯,૬૪,૦૯૦/- ના મુદામાલ સાથે જૂનાગઢ, ક્રાઇમ બ્રાન્‍ચે ઝડપી પાડયા છે. જૂનાગઢ રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્‍ચ, જૂનાગઢના પો.ઇન્‍સ. જે.જે. પટેલ તથા ક્રાઇમ બ્રાન્‍ચની ટીમે મેંદરડા, સામાકાંઠા વાડિ વિસ્‍તારમાં રહેતો લવ મહેશભાઇ સોલંકી પોતાના કબજા ભોગવટાના ખેતરના ગોડાઉને પોતે તથા ઉત્‍સવ હમીરભાઇ બાલાસરા બહારથી માણસોને બોલાવી ગંજીપતાના પાના વડે રૂપીયાની હારજીત કરી તીનપતી નામનો જૂગાર રમી રમાડી પોતાના આર્થીક ફાયદા સારૂ નાલના રૂપીયા ઉઘરાવી ભાગીદારીમાં જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમી હકિકત આધારે સદરહું જગ્‍યાએ એક કિ.મી. જેટલુ ચાલી  આગળ જઇ વાળીને ફરતે કોર્ડન કરી રેઇડ કરતા જુગાર રમતા કુલ-૪૦ ઇસમોને રોકડ રુપીયા તથા અન્‍ય મુદામાલ સાથે મળી આવતાં તમામ ઇસમો વિરૂધ્‍ધ મેંદરડા પોલીસ સ્‍ટેશન ખાતે જુગાર ધારા કલમ ૪,૫ મુજબનો ગુન્‍હો રજીસ્‍ટર કરાવવામાં આવેલ છે. પોલીસે (૧) લવ મહેશભાઇ વેજાનંદભાઇ સોલંકી, ઉ.વ. ૨૮  ધંધો. ખેતી રહે. મેંદરડા સામા કાઠા વાડી વિસ્‍તાર (૨) ઉત્‍સવ હમીરભાઇ જેઠસુરભાઇ બાલાસરા, ઉ.વ.૨૯ ધંધો.ખેતી રહે. મુળ ગામ મઘરવાડા તા.કેશોદ હાલ જુનાગઢ વાડલા ફાટક ગાર્ડન ટાઉનસીપ બંગલા નં.૪, (૩) જોરૂભાઇ વાસુરભાઇ ઉનડભાઇ ખુમાણ, ઉ.વ.૩૬ ધંધો. ડ્રાઇવીંગ રહે. અમરગઢ ગામે તા.મેંદરડા, (૪) જયદિપ ઉર્ફે જીલો પ્રવિણભાઇ મુળજીભાઇ કુકડીયા, ઉ.વ.૩૨ ધંધો.મિષાીકામ રહે. મેંદરડા અજમેરા ચોક ઝમઝમ પાનની દુકાન પાસે (૫) અનિલ સ/ઓ કેશવભાઇ પ્રેમજીભાઇ જેઠવા, ઉ.વ.૩૬ ધંધો.મિષાીકામ રહે. મેંદરડા બેંક ઓફ બરોડા સામે (૬) જયદિપ ઉર્ફે લાલો અનિલભાઇ મકનભાઇ વઘાસીયા, ઉ.વ.૩૨ ધંધો. હોટલમાં નોકરી રહે. મેંદરડા જુનુ શાક માર્કેટ લીંમડાપીર શેરી, (૭) સંદિપ જેન્‍તીભાઇ ખુંટ, ઉ.વ.૪૧ ધંધો.વેપાર રહે. મેંદરડા વડલી ચોક પટેલ સમાજની બાજુમાં, (૮) વિક્રમભાઇ  અજીતભાઇ ઉર્ફે અંનકુ નાગભાઇ વાળા, કાઠી દરબાર ઉ.વ.૪૪ ધંધો.ખેતી રહે. અમરગઢ બસ સ્‍ટેશન પાસે તા.મેંદરડા, (૯) અક્ષય પ્રવિણચંદ્ર વિરેશ્વરભાઇ મહેતા, ઉ.વ.૨૭ ધંધો.ટ્રેકટર ડ્રાઇવીંગ રહે. જુનાગઢ રાધિકા નગર સોસાયટી મધુરમ બાયપાસ રોડ ટીંબાવાડી (૧૧) કિશોર ખીમજીભાઇ ભગુભાઇ વરૂ, ઉ.વ.૩૪ ધંધો. ખેતી રહે. ખીમપાદર ગામ પ્‍લોટ વિસ્‍તાર તા.મેંદરડા, (૧૨) મિતેષ હરદાસભાઇ કેશરભાઇ સોલંકી, ઉ.વ.૩૧ ધંધો. અભ્‍યાસ રહે. મેંદરડા સામાકાંઠા, (૧૩) વિશાલ ઉર્ફે બારોટ કેશુભાઇ પરબતભાઇ લખધીર, ઉ.વ. ૩૨ ધંધો.ડ્રાઇવીંગ રહે. મેંરદડા ધમપાના ઢોરે, (૧૪) હિરેન પરબતભાઇ મયાભાઇ વાઢીયા, ઉ.વ.૨૪ ધંધો.વેપાર રહે. મેંદરડા ધમપાના ઢોરે (૧૫) અંકિત પરબતભાઇ ગોવિંદભાઇ કંડોરીયા, ઉ.વ.૨૦ ધંધો. ડ્રાઇવીંગ રહે. ખડીયા ગામ હુસેની ચોક મસ્‍જીદ પાસે તા.જુનાગઢ, (૧૬) રાહુલ મનસુખભાઇ ઠાકરશીભાઇ કુંભાણી, ઉ.વ.૨૪ ધંધો. વેપાર રહે. મેંદરડા જુની માર્કેટ પોસ્‍ટ ઓફિસ રોડ, (૧૭) સાહીલ દિનેશભાઇ રવજીભાઇ વેકરીયા, ઉ.વ.૨૮ ધંધો. વેપાર રહે. મેંદરડા જી.પી.હાઇસ્‍કુલ પાછળ, (૧૮) ચેતન  કનાભાઇ વશરામભાઇ વકાતર, ઉ.વ.૨૫ ધંધો. માલઢોર રહે. મેંદરડા સામાકાઠા જી.ઇ.બી.પાસે, (૧૯) ધરમ મગનભાઇ બાબુભાઇ પીઠવા, ઉ.વ.૨૫ ધંધો. ગેરેજનો રહે. જુનાગઢ દાતાર રોડ, સ્‍વામી વિવેકાનંદના પુતળા પાસે હાલ જુનાગઢ સુદામા પાર્ક-૨ મધુરમ બાયપાસ, (૨૦) સફીક સકુરભાઇ અબાભાઇ સોલંકી, ઉ.વ.૨૯ ધંધો. ફુટનો રહે. મેંદરડા કુરેશી નાકે પાદર ચોકની પાછળ, (૨૧) પ્રતાપભાઇ સોમાતભાઇ હરસુરભાઇ ધાંધલ, ઉ.વ. ૩૫ ધંધો.ખેતી રહે. મુળ માલણકા ગામ ગરબી ચોક તા.મેંદરડા હાલ મેંદરડા ગોપાલ નગર સ્‍વામીનારાયણ મંદિરની બાજુમાં, (૨૨) ભુપેન્‍દ્રભાઇ ગોલણભાઇ રાઠોડભાઇ મકવાણા, ઉ.વ. ૪૨ ધંધો.ખેતી રહે. મેંદરડા, વાલમ ચોક તા.મેંદરડા, (૨૩) ધર્મેશ હાજાભાઇ રામશીભાઇ રાવલીયા, ઉ.વ. ૩૦, ધંધો. ખેતી રહે. મેંદરડા, સામાકાંઠા,  (૨૪) હાર્દિકગીરી બુધ્‍ધગીરી હેમગીરી મેઘનાથી, ઉ.વ. ૩૫, ધંધો. ડ્રાઇવીંગ રહે. સમઢીયાળા ગામ, પ્‍લોટ વિસ્‍તાર તા.મેંદરડા, (૨૫) ભાવીન ઉર્ફે બેરો વિનોદભાઇ ભાદાભાઇ ગજેરા, ઉ.વ. ૩૨, ધંધો. ખેતી રહે. સમઢીયાળા ગામ, પ્‍લોટ વિસ્‍તાર તા.મેંદરડા, (૨૬) સીધ્‍ધરાજ જગુભાઇ જેઠસુરભાઇ બાયલ, ઉ.વ. ૨૮, ધંધો. પ્રા.નોકરી રહે. મેંદરડા, અજમેરા માર્કેટ, બેંક ઓફ બરોડાની સામે, (૨૭) જય  મનસુખભાઇ નાનજીભાઇ ગોંડલીયા, ઉ.વ. ૩૦, ધંધો. પ્રા.નોકરી રહે. મેંદરડા, સરસ્‍વતી હાઇસ્‍કુલ પાછળ, શાંતિધામ સોસાયટી, (૨૮) હિરાભાઇ પુંજાભાઇ આલાભાઇ ચાવડા, ઉ.વ. ૨૯ ધંધો. ડ્રાઇવીંગ રહે. મેંદરડા, સામાકાંઠે તા.મેંદરડા, (૨૯) નિતીન  ભોવાનભાઇ દાનાભાઇ ચાવડા, ઉ.વ. ૨૭, ધંધો. ડ્રાઇવીંગ રહે. મેંદરડા, સામાકાંઠા વિસ્‍તાર તા.મેંદરડા, (૩૦) રાહુલ  ગભરૂભાઇ ભનુભાઇ તગમડીયા, ઉ.વ. ૨૭, ધંધો. વેપાર રહે. મેંદરડા, ધનપા શેરી તા.મેંદરડા, (૩૧) કરણભાઇ નાથાભાઇ રાવલીયા, ઉવ.૨૪ ધંધો. ખેતીકામ રહે. ગામ, ખડીયા, પુજા પેટ્રોલપંપની સામે તા.જી. જૂનાગઢ, (૩૨) સતીષ રાજુભાઇ સોલંકી, ઉ.વ.૨૮ ધંધો. મજુરી રહે. મેંદરડા સામાકાંઠે પાણીના ટાંકાની સામે તા. મેંદરડા જી. જૂનાગઢ, (૩૩) આકાશ પ્રકાશભાઇ સોનરાત, ઉ.વ.૩૫ ધંધો.ડ્રાઇવીંગ રહે. મેંદરડા, ધનપા શેરી તા. મેંદરડા જી. જૂનાગઢ, (૩૪) જબરભાઇ અમરાભાઇ જલુ, ઉ.વ.૩૫ ધધો. ખેતી રહે. માલણકા ગામ, રામ મંદિરની આગળ તા.મેંદરડા જી. જૂનાગઢ, (૩૫) જબરભાઇ જગુભાઇ ડાંગર, ઉવ.૪૪ ધંધો. ખેતી રહે. માલણકાગામ, સ્‍કુલ પાસે તા. મેંદરડા જી. જૂનાગઢ, (૩૬) મિલન પુંજાભાઇ ડાંગર, ઉ.વ.૨૯ ધંધો. વેપાર રહે. મેદરડા ડી.ડી. નગર નાજાપુર રોડ તા. મેંદરડા જી. જૂનાગઢ, (૩૭) રોનકભાઇ દિનેશભાઇ વેકરીયા, ઉ.વ.૨૬ ધંધો. નોકરી રહે. મેંદરડા આસ્‍થા એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. ૪૦૨ તા. મેંદરડા,  (૩૮) ચનાભાઇ સામતભાઇ રાઠોડ, ઉ.વ.૩૫ ધંધો. વેપાર રહે. મેંદરડા પસ્‍ટ ઓફીસની સામે તા.મેંદરડા જી.જૂનાગઢ, (૩૯) મયંક રજનીકાન્‍તભાઇ ચૌહાણ, ઉ.વ.૨૪ ધંધો. વેપાર રહે. મેંદરડા હવેલી શેરી, જૂની મેઇન બજાર તા.મેંદરડા જી.જૂનાગઢ હાલ. અમદાવાદ વષાાપુર લાડ સોસાયટી રોડ, માધવ આશીષ એપાર્ટમેન્‍ટ એ-૨ ભાડાના મકાનમાં, (૪૦) દિપ રમેશભાઇ ભટ્ટ, ઉ.વ.૨૭ ધંધો. પ્રા.નોકરી રહે. મેંદરડા નાજાપુર રોડ સ્‍વામી મંદિરની સામે તા.મેંદરડા જી. જૂનાગઢ  ને ઝડપી પાડેલ છે. રોકડા રૂ. ૨,૦૧,૦૯૦/-, પાથરણા નંગ-૩ કિ.રૂ ૦૦/-, ગંજીપતાના પાના નંગ-૧૫૬ કિ.રૂ.૦૦/-, ગંજીપતાની કેટ નંગ-૧૩ કિ.રૂ.૦૦-, મો.ફોન-૩૩  કિ.રૂ. ૪,૩૩,૦૦૦/-,મો.સા. નંગ-૨૩ તથા ફોર વ્‍હિલ નંગ-૧ મળી કિ.રૂ.૧૩,૩૦,૦૦૦/- સહિત કુલ કિ.રૂ.૧૯,૬૪,૦૯૦/- નો મુદામાલ જપ્ત કરેલ છે.

 આ કામગીરીક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. જે.જે. પટેલ તથા પો.સબ.ઇન્‍સ. પી.કે.ગઢવી તથા એ.એસ.આઇ સામતભાઇ બારીયા, યશપાલસિંહ જાડેજા, વિજયભાઇ બડવા, નિકુલ એમ.પટેલ તથા પો.હેડ કોન્‍સ. જીતેષ મારૂ, વનરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્‍સ. ચેતનસિંહ સોલંકી, ભુપતસિંહ સિસોદીયા, દિપકભાઇ બડવા તથા ડ્રા.પો. કોન્‍સ. વનરાજભાઇ ચાવડા, જયેશભાઇ બામણીયા એ રીતેના ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ સ્‍ટાફએ સાથે રહી  કામગીરી કરેલ છે.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)  

(3:45 PM IST)