<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

બંધુનગર ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન.

સવારે 8 કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાશે: લાભ લેવા બંધુનગર ગામ સમસ્ત તથા શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા આમંત્રણ

( પ્રવિણ વય્સ્સ દ્વારા ) મોરબી : મોરબીના  બંધુનગર ગામ સમસ્ત તથા શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા બંધુનગર ખાતે તા. 16-8-2025ને શનિવારના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 2025નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 8 કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાશે. તો આ યાત્રાનો લાભ લેવા બંધુનગર ગામ સમસ્ત તથા શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(10:29 PM IST)