<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

મોરબીમાં સામાકાંઠે ઈન્દીરાનગરમાં જુગાર રમતા 9 ઝડપાયા.

વિપુલનગર સોસાયટીમાં રમાતા જુગાર ઉપર દરોડો પાડી 9 શખ્સોને રૂ.31,650ની રોકડ સાથે ઝડપી લવાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઈન્દીરાનગરમાં વિપુલનગર સોસાયટીમાં રમાતા જુગાર ઉપર દરોડો પાડી 9 શખ્સોને રૂ.31,650ની રોકડ સાથે ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં 1) નિલેશભાઈ દિનેશભાઈ દેથરીયા, 2) રાજભાઈ પ્રજાપતિ, 3) કેતનભાઈ પરેશભાઈ પારેખ, 4) વૈભવભાઈ મનોજભાઈ ઝીઝુવાડીયા, 5) મયુરભાઈ લક્ષ્મણભાઈ અંબાલીયા, 6) પ્રકાશભાઈ બચુભાઈ અંબાલીયા, 7) અજયભાઈ ગોપાલભાઈ વડલકિયા, 8) અજીતભાઈ શામજીભાઈ ઝાપડીયા, 9) રાહુલભાઈ ગીરીશભાઈ પરમારને પકડી ગુનો નોંધવામાં આવ્યો છે.


 

(1:10 AM IST)