<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

જસદણ પોલીસે લાખો રૂપિયાના મોબાઈલ ફોન મુળ માલિકોને પરત કરાવ્‍યા

જસદણઃ છેલ્લાં એક મહિનામાં સાત મોબાઈલ ફોન ગુમ થયા હતા બાદમાં તેમની અરજીને ધ્‍યાને લઈને અને ટેક્રિકલ માહિતીના આધારે કિંમતી મોબાઈલ શોધી કાઢયા હતા બાદમાં જસદણ ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર સિદ્ધરાજસિંહ ગોહિલ પ્રવિણભાઈ માવજીભાઈ મજેઠીયા અને રીટાબેન કમલેશભાઈ ધામેચાએ તેમના મુળ માલિકોને કુલ મળીને ૧,૨૨,૧૨૨ રૂપિયાની કિંમતના મોબાઈલ સોંપ્‍યા હતાં અરજદાર નાગરિકોએ પોલીસની કામગીરી બિરદાવી આભાર વ્‍યક્‍ત કર્યો હતો. 

(11:40 AM IST)