<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

ઝાપટા યથાવત

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં મંદગતિએ ફુંકાતો પવન

રાજકોટ તા.૧૪: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણના માહોલ વચ્‍ચે હળવા-ભારે ઝાપટા વરસી જાય છે.

છેલ્લા થોડા દિવસોથી વરસાદનો વિરામ છે પરંતુ ઝાપટારૂપે વરસાદ વરસી રહયો છે ત્‍યારે રવિવારથી ફરી સાર્વત્રિક વરસાદની આગાહી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૫.૨, મહતમ તાપમાન ૩૧.૫, ભેજનું પ્રમાણ ૯૩%, પવનની ગતિ ૪.૭ કિ.મી. રહી હતી

(1:26 PM IST)