<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

મૂળ પોરબંદર હાલ UK નિવાસી સ્વ. સુભાષભાઈ શિવરામભાઈ દવે (ભરાડ)નુ અવસાન

જુનાગઢ::મૂળ પોરબંદર નિવાસી (હાલ UK) સ્વ. સુભાષભાઈ  શિવરામભાઈ દવે (ભરાડ) (ઉ. વ. 72)

તે કિરણબેન સુભાષભાઈ દવેના પતિ તથા આનંદભાઈ દવે, અમરભાઈ દવે તેમજ અર્જુનભાઈ દવેના પિતાશ્રીનું આજ રોજ તા.14-08-2025 ગુરુવાર, શ્રાવણ વદ છઠના રોજ દુઃખદ અવસાન થયેલ છે.સદ્દગતની અંતિમયાત્રા આજે સાંજે 5:00 કલાકે તેમના નિવાસસ્થાન શિવમ", કડિયાપ્લોટ, શેરી નંબર 6, પોરબંદરથી નીકળશે. કિરણબેન ભરાડ (મો.+919510420097), આનંદભાઈ ભરાડ :- 

(મો.+919274447386),અર્જુનભાઈ ભરાડ(મો.

+91 9510467725)


 

(4:21 PM IST)