<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

જૂનાગઢમાં વોટ ચોરીના વિરોધમાં મશાલ રેલી :મોટી સંખ્યામાં આગેવાનો .કાર્યકરો અને નાગરિકો જોડાયા

પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ જોષી, બાબુભાઇ વાજા, પરબતભાઇ ચાવડા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોષી સહિતના જોડાયા

 ( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ ખાતે વોટ ચોરીના વિરોધમાં મશાલ રેલી કાઢવામાં આવેલ. જેમાં પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ જોષી, બાબુભાઇ વાજા, પરબતભાઇ ચાવડા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોષી તેમજ મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકર્તા તેમજ શહેરના આમ નાગરિકો હાજર રહ્યા હતા .

(9:51 PM IST)