News of Friday, 15th August 2025
ખીરસરા : ખીરસરા રણમલજી: અમૃતસરોવર ઉપર ૭૯ માં સ્વતંત્રતા દિવસ ૧૫ ઓગસ્ટ ની ઉજવણી
આગેવાનો હસ્તે ધ્વજ વંદન કરી રાષ્ટ્રગાન સાથે ૧૫ મી ઓગષ્ટની ઉજવણી કરવામાં આવેલ

જયેશભાઇ સાગઠીયા સરપંચ મુકેશભાઇ મકવાણા માવજીભાઈ સાગઠીયા મચ્છાભાઇ લાંબરીયા રેવતુભા જાડેજા તલાટી મંત્રી પૃથ્વી સિંહ ઝાલા ખીરસરા આરોગ્ય કેન્દ્ર મિડિકલ ઓફિસર ચંદ્રપાલ જે.ડી.નિમાવત નિવૃત્તિ એ.એ.સાઇ. ડાયાભાઇ સાગઠીયા સોમાભાઈ સાગઠીયા પ્રકાશભાઇ સાગઠીયા અનિલભાઈ મકવાણા અતુલ સરવૈયા વિશાલ વાગડીયા ગેલાભાઇ સાગઠીયા તાલુકા શાળાના તેમજ નવી શાળા ના બાળકો શિક્ષક ગણ ગ્રામજનો ઉપસ્થિત રહેલ
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
