<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

ગીરનાર અંબાજી માતાને 15 મી ઓગસ્ટ ત્રિરંગા સિંગાર કરાયો

માતાજીને ત્રિરંગાનો શણગાર તિરંગા ચુંદડી ઓઢાડી અને માતાજીના દિવ્ય દર્શન કરી ભાવિકોધન્ય બન્યા

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : જુનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાજીના મંદિરે માતાજીને આજે સાતમ અને 15 મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વ નિમિત્તે માતાજીને ત્રિરંગાનો શણગાર તિરંગા ચુંદડી ઓઢાડી અને માતાજીના દિવ્ય  દર્શન કરી ભાવિકોધન્ય બન્યા હતા

(12:49 PM IST)