News of Friday, 15th August 2025
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ઉદ્યોગપતિ કેતનભાઇ ગજ્જરના નિવાસસ્થાને મુલાકાત લીધી

(પરેખ પારેખ દ્વારા) પોરબંદરઃ આજરોજ પોરબંદર ખાતે ગુજરાત ના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીયમંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટમાંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી શ્રી પ્રદીપભાઈ ખીમાણી સહિત આગેવાનો એ ઉદ્યોગપતિશ્રી કેતનભાઈ ગજ્જર ના નિવાસ સ્થાન "ગોવિંદ" ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
