<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

ખડિયા ગામે જનસંપર્ક કાર્યક્રમમાં ગોપાલ ઈટાલિયાએ પરંપરાગત પોશાકમાં આપી હાજરી

ગોપાલ ઈટાલિયાનું ઘોડી પર બેસાડીને લોકોએ ગાજતેવાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું: તેમણે ચાલીને વડીલોના આશીર્વાદ લીધા હતા અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.

જુનાગઢઃ ગઈકાલે જૂનાગઢ તાલુકાના ખડિયા ગામે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો જનસંપર્ક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ગોપાલ ઈટાલિયાએ પરંપરાગત પોશાકમાં હાજરી આપી હતી. મોટી સંખ્યામાં લોકો વરસાદની પરવા કર્યા વગર આ કાર્યક્રમમાં જોડાયા હતા.

(3:07 PM IST)