News of Friday, 15th August 2025
દિવ સહિત કોડીનાર-ઉના અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
અમરેલીના સાવરકુંડલામાં બપોર બાદ મેઘરાજાનું આગમન થયું

અમરેલી : હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં દિવ સહિત કોડીનાર-ઉના અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમરેલીના સાવરકુંડલામાં બપોર બાદ મેઘરાજાનું આગમન થયું હતું. લાંબા વિરામ બાદ સાવરકુંડલામાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો હતો અને અસહ્ય ઉકળાટ અને ગરમીથી પણ લોકોને રાહત મળી
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
