News of Friday, 15th August 2025
સૌરાષ્ટ્રના ગોંડલમાં વરસાદે રમઝટ બોલાવી: લોકમેળામાં લોકો ગરબે રમ્યા : જુઓ વિડીયો

રાજકોટ નજીક આવેલ ગોંડલમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસતા રાજમાર્ગો પર પાણી ફરી વળ્યાં હતા.
લોકમેળાની મજા માણવા આવેલ લોકોએ વરસાદથી બચવા મેળામાં આવેલ સ્ટોલ નીચે આશરો લીધો.
ચાલુ વરસાદે બહેનોએ રાસગરબાની રમઝટ બોલાવી. વિડિઓ: ભાવેશ ભોજાણી ગોંડલ અકિલા.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
