તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 15th August 2025
રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટની છત લીકેજ :પાણી ટપકતા ટર્મિનલમાં ટબ મુકવા પડ્યા :મુસાફરોને હાલાકી
કરોડોના ખર્ચે નિર્મિત હિરાસર પાસેના એરપોર્ટની છત ટપકતા મુસાફરોમાં કચવાટની લાગણી

રાજકોટ-અમદાવાદ હાઈવે પર હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ચોમાસાની સીઝનમાં એરપોર્ટની છત લીકેજ હોવાની બૂમ ઉઠી છે
છ્તમાંથી પાણી ટપકતા ટબ મુકવા પડ્યા છે, પાણી ટપકતું હોવાના કારણે મુસાફરોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે
કરોડોના ખરચે નિર્મિત હિરસાર એરપોર્ટની છત લીકેજ થતા અને પાણી ટપકતા મુસાફરોમાં કચવાટ ની લાગણી સાથે અનેકવિધ ચર્ચાઓ જાગી છે
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
