News of Friday, 15th August 2025
જૂનાગઢ ગિરનારની ગોદમાં જટાશંકરની જગ્યામાં ધ્વજવંદનનો કાર્યક્રમ
જગ્યાના મહંત પૂર્ણાનંદ બાપુ સહિતના સાધુ સંતોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : જુનાગઢ ગીરનારની ગોદમાં આવેલું રમણીય અને પ્રકૃતિ સભર જટાશંકર મહાદેવ મંદિર અતિ પ્રાચીન મહાદેવ ગુફામાં બિરાજમાન છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગંગા જી સ્વયંભૂ જળાભિષેક કરે છે આજરોજ 15 મી ઓગસ્ટે શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયાએ તેમના સાથીદારો સાથે જટાશંકરની જગ્યામાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો હતો જેમાં જગ્યાના મહંત પૂર્ણાનંદ બાપુ સહિતના સાધુ સંતોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
