News of Saturday, 16th August 2025
ભાવનગરના વલ્લભીરપુરના પ્રતિનિધિ પ્રદ્યુમનસિંહ ગોહિલની હકાલપટ્ટી
ગઢડા વિધાનસભાના ધારાસભ્યએ તેમને પ્રતિનિધિ પદ પરથી હટાવ્યા

ભાવનગર જિલ્લાના વલ્લભીરપુર તાલુકાના પ્રતિનિધિ પ્રદ્યુમનસિંહ ગોહિલને હકાલપટ્ટી આપવામાં આવી છે. ગઢડા વિધાનસભાના ધારાસભ્યએ તેમને પ્રતિનિધિ પદ પરથી હટાવ્યા છે. પ્રદ્યુમનસિંહ ગોહિલ સામે ભ્રષ્ટાચારના આરોપ લાગેલા હતા, તેમજ ભાજપના કાર્યકરો સાથે તેમનો આંતરિક વિવાદ ચાલતો હતો. ધારાસભ્યએ હવે દિલીપ શેટાને નવા પ્રતિનિધિ તરીકે નિમણૂંક કર્યા છે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
