હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 19th August 2025
જામનગરના નવાગામમાં સવા ર ઇંચ વરસાદ
જામનગરના નવાગામમાં સવા ર ઇંચ વરસાદ જામનગર શહેરમાં ઝાપટાઃ મોટા પાંચ દેવડામાં પોણા ર ઇંચઃ વાંસજાળીયા, ધ્રાફા, હરીપરમાં દોઢ ઇંચ

જામનગરઃ શહેરમાં ગઇકાલે રાત્રે અને આજે સવારે મેઘરાજાએ પધરામણી કરી હતી અને હળવાથી મધ્યમ ઝાપટા પડયા હતા. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૯: જામનગર શહેરમાં કાલે રાત્રીના પોણા ર ઇંચ વરસાદ પડયા બાદ આજે સવારથી ઝાપટા રૂપે વરસાદ પડી રહ્યો છે.
જામનગરના નવાગામમાં સવા બે ઇંચ, મોટા પાંચદેવડામાં પોણા ર ઇંચ, સમાણા, વાંસજાળીયા, ધ્રાફા, પડાણા, હરીપરમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.
જયારે વસઇ, લાખાબાવળ, અલીયાબાડા, દરેડ, ખરેડી, મોટા વડાળા, ભલસાણ બેરાજા, શેઠ વડાળા, દોમડા, પરડવા, પીપરટોડા, ભણગોર, મોટા ખડબામાં પોણો ઇંચ વરસાદ પડયો છે. (૭.ર૩)
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
