News of Tuesday, 19th August 2025
પોરબંદર એરપોર્ટ ઉપર ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત

પોરબંદર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સોમનાથ દર્શનાર્થે જતા પહેલા પોરબંદરના એરપોર્ટ ખાતે આવતા ભૂપેન્દ્રભાઈનું સ્વાગત કરાયું હતું. શ્રાવણ માસના પવિત્ર સોમવારના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સોમનાથ દર્શનાર્થે જતા પહેલા પોરબંદરના એરપોર્ટ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી.ધાનાણી તથા જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું તે તસ્વીરો. (તસવીરઃ પરેશ પારેખ, પોરબંદર)
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
