<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ૨ થી ૩ કલાકમાં ધોધમાર ૫ થી ૮ ઇંચ વરસાદ :જુઓ વિડીયો

વરસાદથી પૂરની સ્થિતિ સર્જાય,અનેક સ્થળે ગ્રામ્ય રસ્તાઓ બંધ જેવી સ્થિતિમા : ખેતરોમાં પાણી ભરાયા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૯ :દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ભારે વ્યાપક વરસાદ પડ્યો છે.

        કેટલાય સ્થળે બે થી ત્રણ કલાકમાં 5 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.વરસાદથી પૂરની સ્થિતિ સર્જાય છે અનેક સ્થળે ગ્રામ્ય રસ્તાઓ બંધ જેવી સ્થિતિમાં થયા છે.

 હજુ ભારે વરસાદનો ડોળ હોય વધુ વરસાદ આવવાની શક્યતા છે.ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.

(3:55 PM IST)