તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 20th August 2025
મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે.
વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે જુના બસ સ્ટેન્ડથી વિજય ટોકીઝ અને વિજય ટોકીઝથી નવાડેલા રોડ સુધીના રોડનો ઉપયોગ કરશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે જેથી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે જુના બસ સ્ટેન્ડથી વિજય ટોકીઝ અને વિજય ટોકીઝથી નવાડેલા રોડ સુધીના રોડનો ઉપ યોગ કરવા મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્યું છે
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
