<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

આટકોટમાં અડધો ઈંચ વરસાદ પડતા પાણી-પાણી

આટકોટઃ જસદણ, વીરનગર, જંગવડ સહિત વિસ્‍તારોમાં વરસાદ વરસાદ થતાં ખેડૂતો માં આનંદની લાગણી ફેલાઈ ગઈ આખો દિવસ ગરમી અને ઉકળાટ રહ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્‍યો મગફળી કપાસ સહિતના પાકને જીવતદાન મળ્‍યું મુખ્‍ય બજારોમાં રસ્‍તા પર પાણી વહી નીકળ્‍યા હતા પંદર દિવસ પછી આવો વરસાદ વરસ્‍યો હતો ખેડુતો માં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી પાકને જરૂરી સમયે જ વરસાદ વરસ્‍યો હતો ખેતરમાં પાકને પાણ જેટલો વરસાદ વરસ્‍યો હતો.(તસવીર-અહેવાલઃ કરશન બામટા-આટકોટ)

(11:28 AM IST)