<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

પાર્થિવ ગોહિલ- સલીમ મર્ચન્‍ટ સાથે દ્વારકાના ‘‘અકિલા''ના યુવા પત્રકાર દિપેશ સામાણીની મુલાકાત

દ્વારકાઃ સુપ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલ અને સંગીતકાર સલીમ મર્ચન્‍ટની ‘‘અકિલા''ના દ્વારકાના યુવા પત્રકાર દિપેશ સામાણીએ દ્વારકાધીશ મંદિર ખાતે શુભેચ્‍છા મુલાકાત કરી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર- અહેવાલઃ વિનુભાઇ સામાણી, દ્વારકા)(

(11:53 AM IST)