<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

મેંદરડામાં ભારે વરસાદથી મધુવંતી ડેમ ઓવરફલો

 

જૂનાગઢઃ મેંદરડામાં આખી રાત દરમ્‍યાન દસ ઇંચ વરસાદ પડવાથી મધુવંતી ડેમ ઓવરફલો થયો છે. અનેક વિસ્‍તારોમાં પાણી ભરાયા છે. જે તસ્‍વીરમાં દેખાય છે. (અહેવાલઃ વિનુ જોશી, તસ્‍વીર મુકેશ વાઘેલા -જૂનાગઢ)

(12:18 PM IST)