<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

જુનાગઢ મહાનગરપાલિકાની ફાયર ટીમે દાત્રાણામા પૂરમાં ફસાયેલ ૧૫ જેટલા લોકોનુ રેસ્ક્યુ કરીને સ્થળાંતર

આજે સવારથી જુનાગઢ તથા આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૦ : જુનાગઢ મહાનગરપાલિકાની ફાયર ટીમે દાત્રાણા ગામે અંદાજે 15 જણાને પૂરમાં ફસાયેલ માણસોને રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરેલ.છે.

          આજે સવારથી જુનાગઢ તથા આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે.(તસ્વીર મુકેશ વાધેલા-જુનાગઢ)

(1:24 PM IST)