તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
મહુવામાં ધોધમાર વરસાદથી માલણ નદીના પુલ ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો
ભાદ્રોડઝાપા , મેમણ કોલોની, નવા ઝાંપા સહિતના વિસ્તારોમા ઘરોમાં પાણી ઘુસ્યા

મહુવા તા.૨૦ :ભાવનગર જિલ્લાના મહુવા શહેર માં ધોધમાર વરસાદના પગલે માલણ નદી પર ના પુલ ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો છે.
માલણ નદીના પાણી મહુવા શહેર ના ભાદ્રોડઝાપા , મેમણ કોલોની, નવા ઝાંપા સહિત ના વિસ્તારો ઘરોમાં ઘુસ્યા છે. જેના કારણે રહેવાસીઓ હેરાન થયા છે (રહીમ વસાયા મહુવા)
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
