<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

મુંબઈ-ઓખા સૌરાષ્ટ્ર મેઈલને હાપા રેલવે સ્ટેશને રોકી દેવાતા અસંખ્ય યાત્રિકો હેરાન

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૦ :  મુંબઈ-ઓખા સૌરાષ્ટ્ર મેઈલને હાપા રેલવે સ્ટેશને રોકી દેવાતા અસંખ્ય યાત્રિકો હેરાન થયા છે.

         આ ટ્રેનને રોકી દેવામાં આવતા ઓખા, દ્વારકા, ખંભાળિયા જતા અનેક યાત્રિકો હેરાન થઈ રહ્યા છે આ ટ્રેનને ક્યા કારણથી હાપા રેલવે સ્ટેશનને રોકી દેવામાં આવી છે તે જાણકારી મળી નથી.

 

(1:39 PM IST)